Rashibhavishya/ આજે આ રાશિના જાતકોના મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૨૫-૦૪-૨૦૨૬, શનિવારનું પંચાંગ: વૈશાખ સુદ નોમ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya., 25 એપ્રિલ 2026, શનિવાર, રાહુકાળ, નક્ષત્ર
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૨૫-૦૪-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ નોમ તિથિ છે, જે સાંજે ૦૬:૨૭ કલાક સુધી રહેશે. આજની રાશિ કર્ક (ડ,હ ) છે અને નક્ષત્ર આશ્લેષા રાત્રે ૦૮:૦૪ સુધી માન્ય છે. આજનો યોગ ગંડ છે, જે રાત્રે ૧૧:૩૫ સુધી રહેશે અને બાલવ કરણ સવારે ૦૬:૫૧ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં રાત્રે ૦૮.૦૩ સુધી વિહાર કરશે.
આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ,હ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૧ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૪ વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૧:૩૨ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૨:૪૮ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૧૨ થી બપોર ૦૧:૦૪ વાગ્યા સુધી વિદ્યમાન રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૪ થી સવારે ૧૧.૦૧ વાગ્યા સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે સીતા નવમી છે.
તારીખ   :- ૨૫-૦૪-૨૦૨૬, શનિવાર / વિશાખ સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૭ થી ૦૯:૨૪
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૦
અમૃત ૦૩:૫૦ થી ૦૫.૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૫ થી ૦૮:૨૭
શુભ ૦૯:૫૦ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૭
રાશિભવિષ્ય (Rashibhavishya 25 એપ્રિલ 2026, શનિવાર)
મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
કાર્યો અધૂરા રહે.
મોજ-મસ્તીમાં વધારે સમય ન બગાડો.
તમારી નબળાઈઓને દૂર કરી શકશો.
લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૪
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
વિચારશીલ બનો.
ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.
કોઈ નવી માહિતી મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
મિથુન (ક, છ, ઘ) :-
હતાશા મોઢા પર ન લાવવા દો.
કામનું દબાણ વધી શકે છે.
કાનૂની વિવાદમાં ફસાઈ શકો.
ગૃહજીવનમાં સમસ્યાઓ આવે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
કર્ક (ડ , હ) :- 
સપનું સાકાર થાય.
આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી રુચિ વધશે.
વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકે.
કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
માતા તરફથી ધન લાભ થાય.
મનને નિયંત્રણમાં રાખવું.
તમારી યોજના તરત જ શરૂ કરો.
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
સ્નાયુઓને આરામ આપવો.
નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
પાડોશી સાથે વિવાદ થાય.
જોખમ લેવાની પ્રવૃત્તિ ટાળો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૪
તુલા (ર , ત) :- 
આત્મ વિશ્વાસમાં વધારો થાય.
વિવાહિત જીવન સુખમય રહેશે.
ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા રહે.
તમારા કાર્યો યોગ્ય રીતે કરી શકશો.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮
વૃશ્વિક (ન, ય) :- 
પૈસાની બાબતે દલીલ ન કરવી.
તમારા બજેટનું ધ્યાન રાખવું.
વેપારમાં પડકારો આવી શકે.
જીદ્દી સ્વભાવ છોડવો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
લેણીની નીકળતી રકમ મળે.
ઓફિસમાં પણ વધુ કામ થશે.
અચાનક કોઈની મુલાકાત થાય.
પોતાના માટે સમય મળે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૨
મકર (ખ, જ) :- 
ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું.
વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલો.
કોઈ દુઃખદ સમાચાર મળે.
કાળા રંગની વસ્તુથી દૂર રહેવું.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૫
કુંભ (ગ, શ, સ, ષ) :- 
કોઈ ભેટ સોગાદ મળે.
અહંકારની ભાવના ન વધે તેનું ધ્યાન રાખો.
તમારું ધ્યાન લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫
મીન (દ, ચ, ઝ, થ) :- 
અટકેલા કાર્યો પૂરા થશે.
નવું વાહન ખરીદી શકાય,
પૈસાની બાબતમાં કોઈનો વિશ્વાસ ન કરવો.
કામ કરતી વખતે કાળજી રાખવી.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨