ચાલુ વાહને હાર્ટ એટેક/
ડીસા-રાધનપુર હાઇવે પર ટ્રક ડ્રાઇવરને હાર્ટ એટેક ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા મોત સમય સૂચકતા વાપરી ડ્રાઇવરે ટ્રક પાર્ક કરી દીધો હોસ્પિટલ લઇ જતા થયું મોત શિહોરી પોલીસે કાર્યવાહી હાથ ધરી
