માસિક આવક મર્યાદા વધારાઈ/
પુરવઠા વિભાગે જાહેર કર્યો પરિપત્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પરિવારને લાભ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળની યોજના યોજનામાં આવતા કુટુંબોની આવકમર્યાદામાં વધારો સભ્યની માસિક 10 હજાર આવક વધારી 15 કરાઇ
