- આજે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
- ભાજપની જીત પર શુભેચ્છા-પ્રસ્તાવ થશે રજૂ
- ફટાકડા મુદ્દે NGTના ચુકાદા પર ચર્ચા થઈ શકે
- શાળા-કોલેજ શરૂ કરવા અંગે પણ થઈ શકે નિર્ણય
- મગ,અડદ અને સોયાબીનની ખરીદી મુદ્દે સમીક્ષા
- અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને સહાય ચૂકવવા અંગે સમીક્ષા
ગાંધીનગર/
આજે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, આ વિષયો ઉપર થઇ શકે છે સમીક્ષા
આજે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
ભાજપની જીત પર શુભેચ્છા-પ્રસ્તાવ થશે રજૂ
