Gandhinagar News: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થઈ ચૂક્યો છે. અરવલ્લીના ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાને નવા મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી હતી.
તેઓ ભિલોડાથી 2022માં યોજાયેલી ચૂંટણીમાં 28 હજાર કરતાં વધારે મતથી જીત્યા હતા. ભિલોડા બેઠક સામાન્ય રીતે કોંગ્રેસનો ગઢ બનાય છે. છોટા ઉદેપુરના એસપી પી સી બરંડા 2017માં પણ ભિલોડા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. જો કે 2022માં તે જીત્યા હતા.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
