Gandhinagar News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (GPCC) પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી (Deputy CM)ની જાહેરાત થઈ છે ત્યારે ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કપ્તાન પણ બદલાશે.
[fvplayer id=”196″]
ભાજપ સરકારમાં મંત્રીઓ ભ્રષ્ટાચાર (Corruption)માં સંડોવાયેલા હતા : અમિત ચાવડા
50 ટકા મંત્રીઓ પડતા મુક્યા એનો મતલબ CMની આ ફેઈલ ટિમ હતી : અમિત ચાવડા
આખી સરકાર પોલિસી પેરાલીસીસથી પીડિત છે : અમિત ચાવડા
જેમનું પોતાના સમાજમાં નામ છે જે કહ્યાગ્રા નથી એવા જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને પડતા મુક્યા : અમિત ચાવડા
રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવનાર નેતાઓને કહ્યાગ્રા નેતાઓ ગમે છે : અમિત ચાવડા
બચુ ખાબડ પર મનરેગા, બળવંતસિંહ રાજપૂત પર GIDC, ભીખુસિંહ BZ કૌભાંડમાં, મુકેશ પટેલના પરિવારના લોકો હથિયારના લાઇસન્સના કૌભાંડમાં સંડોવાયેલા હતા અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરવહીવટની ફરિયાદો આવી તો પણ અઢી વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી : અમિતભાઈ ચાવડા
વિકાસ સપ્તાહ (Vikas Saptah)ની ઉજવણી કર્યા પછી સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ ખાડે ગયો છે : અમીત ચાવડા
ભાજપ (BJP)ની નીતિ અને નિયત જનતા ઓળખી ગઈ છે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી : અમિત ચાવડા
મંત્રીમંડળના ફેરફારથી જનતાને કોઈ ફાયદો નથી થવાનો : અમિત ચાવડા
આ પણ વાંચો: ડાંગમાં ભાજપને ઝટકો, બે નેતાઓની કોંગ્રેસમાં ઘરવાપસી
આ પણ વાંચો: કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી પટના પહોંચ્યા, તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી
આ પણ વાંચો: કોંગ્રેસ 60 તેમજ CPI(ML) 19 બેઠકો માટે સંમત થઈ શકે છે, મહાગઠબંધન આજે જાહેરાત કરશે!
