Anand News/ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા “વોટ ચોર, ગાદી છોડ” સહી ઝુંબેશ અભિયાનનો પ્રારંભ…

કોંગ્રેસનો સ્પષ્ટ સંદેશ છે કે, “મારો મત – મારો અધિકાર”માત્ર સૂત્ર નથી, પરંતુ લોકશાહીનો પ્રાણ છે.ગુજરાતની જનતા પણ મતાધિકારની રક્ષા માટે…

Gujarat Others

Anand News: ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ “વોટ ચોર, ગાદી છોડ” સહી ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ આજે 3 જી ઓક્ટોબરના રોજ, પોતાના મતવિસ્તાર આંકલાવ (Ankalav)વિધાનસભાના બૂથ પરથી રાજ્યવ્યાપી “વોટ ચોર, ગાદી છોડ” (Vote Chor, Gadi Chhod) સહી ઝુંબેશ અભિયાન (Signature Campaign)નો પ્રારંભ કરાવ્યો.

આ સાથે મિસ કોલ અભિયાન (Miss Call Campaign)ની પણ શરૂઆત થઈ છે.

08047358455 પર મિસકોલ કરીને જનતા પણ આ અભિયાનમાં સહભાગી બની શકે છે.

આ ઝુંબેશનો હેતુ જનજાગૃતિ ફેલાવવાનો છે જેથી મત ચોરી કરનારા તત્વોને ખુલ્લા પાડીને લોકશાહી (Democracy)વિરુદ્ધના કાવત્રાને નિષ્ફળ બનાવી શકાય.

[fvplayer id=”165″]

કોંગ્રેસનો સ્પષ્ટ સંદેશ છે કે, “મારો મત – મારો અધિકાર”માત્ર સૂત્ર નથી, પરંતુ લોકશાહીનો પ્રાણ છે.ગુજરાતની જનતા પણ મતાધિકારની રક્ષા માટે એકજૂટ થઈ વોટ ચોરોને બેનકાબ કરવા પ્રતિબદ્ધ છે.

[fvplayer id=”166″]


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Porbandar News/પોરબંદરમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: Surat News/સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: Mehsana news/મહેસાણામાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 8 વર્ષ સુધી યુવતી પર ગુજાર્યો બળાત્કાર, કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ