Not Set/ અમદાવાદ/ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા

રાજ્યમાં કોરોના દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે, ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદથી સામે આવ્યા છે. કોરોનાથી બચવા માટે ખાસ સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરૂરી છે. પરંતુ અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા જોવા મળ્યા. અમદાવાદમાં જોધપુર અર્બન સેન્ટરે શિક્ષકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મળી રહેલી માહિતી અનુસાર, આ શિક્ષકોને કોવિડ-19 નાં સર્વે માટે બોલાવવામાં આવ્યા હતા. […]

Ahmedabad Gujarat

રાજ્યમાં કોરોના દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે, ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદથી સામે આવ્યા છે. કોરોનાથી બચવા માટે ખાસ સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરૂરી છે. પરંતુ અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા જોવા મળ્યા.

અમદાવાદમાં જોધપુર અર્બન સેન્ટરે શિક્ષકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મળી રહેલી માહિતી અનુસાર, આ શિક્ષકોને કોવિડ-19 નાં સર્વે માટે બોલાવવામાં આવ્યા હતા. AMC નાં અધિકારીઓનું અણધડ આયોજન જોવા મળ્યુ હતુ. મોટી સંખ્યામાં શિક્ષકોને સર્વે માટે બોલાવાતા સોશિયલ ડિસ્ટન્સનાં લીરોલીરા ઉડ્યા હતા. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.