Breaking News/
ગુજરાતીઓ માટે આનંદના સમાચાર અદાણીએ કર્યો ભાવોમાં ઘટાડો CNG અને PNGના ભાવમાં ઘટાડો ગત મધરાતથી નવો ભાવ અમલી કરાયો CNGમાં પ્રતિકિલોએ 8.13 રૂપિયાનો ઘટાડો PNGમાં પ્રતિકિલોએ 5.06 રૂપિયાનો ઘટાડો
