જેલમાં દરોડા/
રાજ્યભરમાં ઓપરેશન જેલનો મામલો સુરત જેલમાં કેદીઓએ બેરેકમાં આગ લગાવી દરોડાની કામગીરી રોકાવવા આગ લગાવી ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવી ગંભીર નોંધ ગૃહ વિભાગ મોડી સાંજ સુધી લઈ શકે છે પગલાં
