Gujarat/ અરવલ્લીઃ ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ મેઘરજ તાલુકામાં એક ઇંચ વરસાદ ખાબક્યો મોડાસામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો મગફળી ,સોયાબીન જેવા પાકોને નુકશાનની ભીતિ 53 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર

Breaking News