Gujarat/
રાજ્યમાં ગ્રા.પં.ની ચૂંટણીને પાંચ કલાક પૂર્ણ, બપોરે 12 વાગ્યા સુધી 21 ટકા મતદાન, સૌરાષ્ટ્રમાં સરેરાશ 18 ટકા મતદાન, દક્ષિણ ગુજ.માં અંદાજીત 17 ટકા મતદાન, મધ્ય ગુજરાતમાં 15 ટકા સરેરાશ મતદાન
