World/
વિશ્વમાં કોરોના નવા કેસમાં ભારત અવ્વલ, ભારતમાં નવા 1.15 લાખ કોરોનાનાં કેસ, બ્રાઝિલમાં સંક્રમણ વધતા નવા 82,869 કેસ, USમાં કોરોનાનાં નવા 61,580 કેસ, તુર્કીમાં કેસો વધતાં નવા 49,584 કેસ, વિશ્વમાં એક્ટિવ કેસનો આંક 2.28 કરોડ પર, વિશ્વમાં કુલ કેસનો આંક 13.30 કરોડને પાર
