આત્મહત્યા/
સુરત: હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીનો આપધાત બીજા માળેથી કૂદકો લગાવી જીવન ટૂંકાવ્યું કતારગામમાં રહેતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત પરિવારે મોબાઈલ ચેક કરતા હકીકત સામે આવી હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા હતા અજાણ્યા શખ્સો બ્લેકમેલ કરતા હતા મોબાઇલ ફોનમાંથી ફોન પેના ટ્રાન્જેકશન મળ્યા
