National/
નાણાંમંત્રીની મોટી જાહેરાત,કોરોનાની દવા,ઈન્જેક્શનની આયાત પર IGST નહીં લાગે,મ્યૂકોરના ઈન્જેક્શનની આયાત પર પણ IGST નહીં,એમ્ફોટેરેસીન-બી ઈન્જેક્શનની આયાત પર IGST નહીં,ઓગષ્ટ 2021 સુધી આ વસ્તુની આયાત પર IGST નહીં
