Breaking News/ આગામી 26 એપ્રિલના રોજ PMની ગુજરાત મુલાકાત સૌરાષ્ટ્ર – તમિલ સંગમ સમાપન સમારોહમાં આપશે હાજરી 17 એપ્રિલે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આપશે હાજરી તમિલનાડુના રાજ્યપાલ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આપશે હાજરી જુદા જુદા રાજ્યોના મુખ્ય મંત્રીઓને આપવામાં આવ્યું છે આમંત્રણ આગાઉ 17 એપ્રિલે વડાપ્રધાન મોદી આવવાના હતા ગુજરાત કર્ણાટક ચૂંટણીના કારણે છેલ્લી ઘડીએ પ્રવાસ થયો રદ હવે કાર્યક્રમના સમાપન સમારોહમાં આવશે વડાપ્રધાન VVIPની ગુજરાત મુલાકાતના પગલે સરકારનું તંત્ર થયું દોડતું

Breaking News