Breaking News/ સુરતના કડોદરા ખાતે બંધ મકાનમાં લાગી આગ હળપતિ વાસમાં આવેલ બંધ મકાનમાં આગ લાગી આગમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ ઘટનાની જાણ થતા કડોદરા નગરનું ફાયર ઘટના સ્થળે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો મકાન માલિક બહાર ગામ હોવાથી મકાન બંધ પડ્યું હતું મકાનનું તાળું તોડી ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો બંધ મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News