Breaking News/ ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત કેસનો મામલો, પોલીસે સમગ્ર ઘટનાનું ફરી રિકન્સ્ટ્રક્શન કર્યું, રિકન્સ્ટ્રક્શનમાં ડમ્પર અને થારને પણ લવાઈ, જેગુઆર કારને લાવી કરાયું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરાયું રિકન્સ્ટ્રક્શન, મોડી રાત્રે FSL અને પોલીસની ટીમે ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

Breaking News