હાટકેશ્વર બ્રિજ/
અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વિવાદ મામલો બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 406 ,420 અને 120 મુજબ ગુનો નોંધવામાં આવ્યો AMC અધિકારીએ નોંધાવી ફરિયાદ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે નોંધાવી ફરિયાદ 39 કરોડ 87 લાખની ઠગાઈની ફરિયાદ SGS કન્સલ્ટિંગ કંપનીના હોદેદારો વિરુદ્ધ ફરિયાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
