આત્મહત્યા/
વડોદરા : પતિ અને પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ શહેરના ભાયલી વિસ્તારમાં બની ઘટના પત્નીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત પત્નીની હાલત જોઇ પતિનો આપઘાતનો પ્રયાસ સમગ્ર મામલે પત્નીનું ઘટના સ્થળે મોત પતિને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
