ધરપકડ/ ભાવનગરઃ ડમી કાંડ મામલો યુવરાજસિંહને ધરપકડના થઇ રહ્યા ભણકારા સો.મિડીયામાં યુવરાજસિંહ ટ્વીટ કરી માહિતી આપી મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી હું એની ઉપર કામ પણ કરી રહ્યો છુઃ યુવરાજ જેલમાં રહેવુ કે બહાર રહેવું સારૂઃ યુવરાજ હાલ યુવરાજસિંહ ભાવનગરમાં હાજર બપોરે 12 વાગે SOG ઓફિસ થશે હાજર

Uncategorized