યુવાનનો મૃતદેહ મળ્યો/
વડોદરાઃ તળાવમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ મકરપુરાના તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ ગઇકાલથી યુવક ઘર છોડીને ચાલ્યો ગયો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
