GISFS ભરતી કૌભાંડ/ ભાવનગરઃ GISFSની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કૌભાંડ થયાનો કરવામાં આવ્યો આક્ષેપ GISFSના કર્મચારી એસો.એ લખ્યો પત્ર માવજી સરવૈયાએ જિ.પોલીસવડાને પત્ર પાઠવ્યો એક જ ગામના 10 વધુ લોકોને નોકરી અપાવ્યાની ફરિયાદ ખરકડી ગામના હરપાલસિંહ મુ.સુત્રધારનો આક્ષેપ અન્ય ૩ શખ્સો મુ. સૂત્રધાર હોવાનું કરાયો આક્ષેપ ગુજરાત ઇન્ડ. સિક્યુ. ફોર્સ સોસા.માં ગેરરીતિની ફરિયાદ 850 લોકોએ ગેરરીતિ આચરીને નોકરી અપાવ્યા ફરીયાદ 2011 થી ચાલ્યું આવે છે આ GISFSનું કૌભાંડ

Breaking News