Breaking News/
રા.સ. દ્વારા જિ.પં.ના પ્રમુખોના ભથ્થામાં વધારો કરાશે માનદ ભથ્થામાં 4 ગણો થઇ શકે છે વધારોઃ સૂત્ર પંચાયત વિભાગ દ્વારા મુકવામાં આવ્યો પ્રસ્તાવ પેટ્રોલ ખર્ચ મર્યાદામાં પણ થઈ શકે છે વધારો સમગ્ર મુદ્દે લાંબા સમયથી ચાલતી હતી વિચારણા રા.સરકાર ટૂંક સમયમાં જ લઈ શકે છે નિર્ણય
