Gujarat/ રાજકોટ 5 મહિનાના બાળકનાં કોરોનાથી મોતનો મામલો, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા સઘન તપાસનાં આદેશ, બાળકનાં મોત મુદ્દે સઘન તપાસ હાથ ધરાશે, સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત, કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા બાળકનું મોત, આજે સવારે સાડા પાંચ કલાકે બાળકનું મોત

Breaking News