Rajkot News/ રાજકોટ હોટલ નોવા ગ્રુપની 31st પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સનો વીડિયો થયો વાયરલ

હોટલ નોવા ગ્રુપની થર્ટી ફર્સ્ટ પાર્ટીમાં દારૂની બોટલ સાથે ઉજવણી, એક શખ્સે હાથમાં દારૂની બોટલ રાખી ડાન્સ કર્યો હતો.

Gujarat Rajkot Breaking News

રાજકોટમાં નવા વર્ષની ઉજવણીમાં શહેરની જાણીતી હોટલ નોવા ગ્રુપ દ્વારા આયોજિત થર્ટી ફર્સ્ટ પાર્ટીમાં એક ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક શખ્સ હાથમાં દારૂની બોટલ લઈ ડાન્સ કરતો જોવા મળ્યો છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

સવાલ એ ઉઠી રહ્યો છે કે, હોટલના કડક સિક્યુરિટી વ્યવસ્થા હોવા છતાં દારૂની બોટલ પાર્ટીમાં કેવી રીતે પહોંચી હશે ? આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. હોટલ સંચાલકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

@ Dharuv Kundel, Mtv


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં મોરબી રોડ પર બની શરમજનક ઘટના, વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ શાપર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓને તાપણું કરવું પડ્યું ભારે!

આ પણ વાંચો: રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટે 25 વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા