Gujarat/
રાજકોટમાં 10 વર્ષિય બાળાએ કર્યો આપઘાત,બાળાએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત,ભવાનીનગરમાં રહેતી બાળાએ કર્યો આપઘાત,પરિવારના સભ્યો બહાર જતા ભર્યું આપઘાતનું પગલું,એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી,આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી
