નિરમા સ્કૂલની મનમાની/
અમદાવાદ: નિરમા સ્કૂલની મનમાની DEOએ નિરમા સ્કૂલને ફટકારી નોટિસ, DEOની મંજૂરી વગર કર્યો હતો ફી વધારો ક્વાર્ટર ફીના નામે 30 થી 40 ટકા ફી ઉઘરાવી DEO દ્વારા નોટિસ બાદ ખુલાસામાં શાળા ગુનેગાર નિરમા સ્કૂલે અઠવાડીયામાં ફી આપવી પડશે પરત નિરમા સ્કૂલે વાલીઓને ફી પરત આપવી પડશે
