Ahmedabad/
અમદાવાદ વસ્ત્રાલમાં આજથી ડ્રાઇવ થ્રુ ટેસ્ટ, RTO તથા BRTS ડેપોમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ, ખાનગી લેબ સાથે PPE ધોરણે શરૂ કરાશે ટેસ્ટિંગ, પોતાના વાહનમાં આવી RTPCR ટેસ્ટ કરવી શકે, કોરોના ટેસ્ટ માટે લોકોએ 800 રૂ ચૂકવવા પડશે
