Rajkot/ રાજકોટ: પડધરીમાં જોવા મળ્યો ભૂંડનો આતંક, ગીતાનગરમાં ભૂંડે 4થી 5 લોકોને ભર્યા બચકા, ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ, ભૂંડ પકડી સ્લમ વિસ્તારમાં છોડાતા હોવાનો આક્ષેપ, ભૂંડથી ગંભીર રીતે ઘવાયા છે લોકો, ગીતાનગર સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

Breaking News