Gujarat/
રાજ્યના 28 તાલુકામાં વરસાદ, રાજકોટના જેતપુરમાં સૌથી વધુ વરસાદ, જેતપુર તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, ઉમરાળામાં 1.5 ઇંચ વરાસદ ખાબકયો, જામકંડોરણા તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ, સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ
