Breaking News/
જૂની અદાવતમાં યુવાન ઉપર ઘાતકી હુમલો વિસનગર ના કોમલપુર ગામની ઘટના લગ્ન પ્રસંગમાં બેઠેલા યુવાન ઉપર હુમલો પ્રકાશજી ઠાકોર નામના યુવક પર કરાયો હુમલો ડોક્ટર બ્લેડથી કરાયો યુવાન ઉપર હુમલો ડોક્ટર બ્લેડથી યુવકના શરીર પર અનેક ચેકા માર્યા પોપજી ઠાકોર નામના વ્યક્તિએ કર્યો ઘાતકી હુમલો યુવકને મહેસાણા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો
