TET-2 Gujarat/
સુરતઃ આજે યોજાશે TET-2ની પરીક્ષા સુરતમાં 193 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા 193 કેન્દ્રો પર 57507 ઉમેદવારો આપશે પરીક્ષા TET-2ની પરીક્ષાને લઇને તડામાર તૈયારી સુરત શહેરના 3 ઝોનમાં લેવાશે પરીક્ષા ઝોન-1માં 103, ઝોન-2માં 90 પરીક્ષા કેન્દ્રો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા ઉમેદવારો
