Not Set/ રેસીપી/ શિયાળામાં આ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ખીચું

સામગ્રી 5 કપ પાણી 2 કપ ચોખાનો લોટ મીઠું સ્વાદ અનુસાર 1/4 ટેબલસ્પૂન ખાવાનો સોડા 2 ચમચી લીલા મરચાં સામારેલા 1 ટેબલસ્પૂન જીરું બનાવવાની રીત સૌ પહેલા તમે એક તપેલી લો તેમાં પાણી નાખી ધીમા ગેસ પર 15 મિનિટ સુધી ગરમ કરવા મુકો અને ગરમ થઇ જાય એટલે તેમાં લીલાં મરચાં, ખાવાનો સોડા અને મીઠું […]

Uncategorized

સામગ્રી

5 કપ પાણી

2 કપ ચોખાનો લોટ

મીઠું સ્વાદ અનુસાર

1/4 ટેબલસ્પૂન ખાવાનો સોડા

2 ચમચી લીલા મરચાં સામારેલા

1 ટેબલસ્પૂન જીરું

બનાવવાની રીત

સૌ પહેલા તમે એક તપેલી લો તેમાં પાણી નાખી ધીમા ગેસ પર 15 મિનિટ સુધી ગરમ કરવા મુકો અને ગરમ થઇ જાય એટલે તેમાં લીલાં મરચાં, ખાવાનો સોડા અને મીઠું નાખીને મિક્સ કરી દો.

હવે તેમાં ચોખાનો લોટ નાખો અને તેમાં ગંઠોડાના રહી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. અને પછી તપેલીને ઢાંકીને થોડીવાર સુધી ગરમ કરતા રહો.

આ બધી પ્રોસેસ થાય એટલે ખીચું તૈયાર થઇ જશે પરંતુ ગેસ બંધ થઈ જાય એટલે થોડી વાર સુધી હલાવી દેજો.

ત્યારબાદ ખીચું ને તેલ અને મસાલા સાથે ગરમાગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.