Breaking News/ રાજયમાં ફરી કમોસમી વરસાદની આગાહી કાળઝાળ ગરમી સાથે વરસાદ બનશે સંકટ 25 થી 28 એપ્રિલ સુધી વરસાદની આગાહી અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ રહેશે 26 એપ્રિલે અમદાવાદમાં રહેશે વરસાદ દક્ષિણ ગુજરાત કમોસમી વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડી શકે વેસ્ટર્ન ડિસ્ટરન્સને લીધે રહેશે કમોસમી વરસાદ

Breaking News