અટલ બ્રિજ/ અટલ બ્રિજના કાચ પર નહીં ચાલી શકાય બ્રિજના કાચ ફરતે ગ્રીલ લગાવવામાં આવી અટલ બ્રિજના 6 કાચ પર લાગી ગ્રીલ 80 કરોડના બ્રિજ પર લગાવ્યા હતા ગ્લાસ 7 મહિનામાં જ એક કાચમાં પડી હતી તિરાડ બીજા ગ્લાસને નુક્સાન ના થાય તે માટે નિર્ણય એક ગ્લાસની કિંમત આશરે 80 હજાર

Breaking News