ઠગાઈ/ અમદાવાદ:ઘરનું ઘર આપવાના નામે ઠગાઇ ગરીબો સાથે લાખ્ખો રૂપિયાની ઠગાઇ કરાઇ આશ્રમરોડ પર વેસ્ટ બેંક બિલ્ડિંગમાં ઓફીસ હતી નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ નામથી ઓફીસ હતી ઘર આપવા સર્વે કરીએ છે કહી છેતરપિંડી કરી દરેક ઘર ઇચ્છુકો પાસે ફોર્મ ના 100 રૂપિયા લેતા અંદાજે 45000 થી વધુ ફોર્મ ભરાયાં હોવાની ચર્ચા ઓફિસના સ્ટાફનીવ મોડી રાત સુધી પૂછપરછ નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી

Breaking News