આત્મહત્યાનો પ્રયાસ કર્યો/ સુરત:SMC કર્મચારીનો આપઘાતનો પ્રયાસ સવજી કોરાટ બ્રિજ પરથી મોતની છલાંગ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ 23 વર્ષીય ભાવેશ પટેલનો આપઘાતનો પ્રયાસ ભાવેશના આગામી 6 મેએ લગ્ન થવાના હતા યુવતીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા પગલું ભર્યુંટ ભાવેશને હેમખેમ નદીમાંથી બહાર કઢાયો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)