દીપડાનું મારણ/
મોડાસાના ગોખરવા ગામે દીપડાની દહેશત દીપડાએ કર્યું વાછરડાનું મારણ દીપડાના કારણે ગામલોકોમાં ભયનો માહોલ વન વિભાગ દ્વારા દીપડો પકડવામાં આવે તેવી માંગ 2 મહિનાથી દીપડો અલગ અલગ વિસ્તારો કરેછે મારણ એકજ ખેડૂતને ત્યાં બીજી વાર વાછરડાનું મારણ કર્યું
