આત્મહત્યા/ જામનગર: ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ધો.11 સાયન્સમાં ગયા વર્ષે બીમારીને કારણે લીધો હતો ડ્રોપ એક વર્ષનાં ડ્રોપ બાદ ફરી અભ્યાસ શરુ કર્યો હતો અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

Breaking News