વડોદરા-ખડોદરા/
વડોદરા બની રહ્યું છે ખડોદરા વડોદરામાં ગમે ત્યાં ભુવા પડે છે વડોદરામાં રોડ હલકી ગુણવત્તાનો બને હોટમિક્સ પ્લાન્ટ પર પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ હોટ મિક્સ પ્લાન્ટ પરથી પેચવર્કનો માલ પૂરો પાડે ગ્રીટમાંથી કચરો કાઢવામાં આવી રહ્યો છે બહાર
