યુરીયા કૌભાંડ/
વડોદરાઃ સબસિડીવાળા યુરિયાનું કૌભાંડ કરખડીની કંપનીમાં યુરિયા ખાતરનું કૌભાંડ માલિક અને સપ્લાયર સામે નોંધાઇ ફરિયાદ બન્ને સામે વડુ પોલીસ સ્ટેશમાં નોઁધાઇ ફરિયાદ ચોક્સી કલર્સ પ્રા.કંપનીના માલિક સામે ફરિયાદ નાયબ ખેતી નિયામકની ટીમે કરી હતી તપાસ અંકલેશ્વરથી જથ્થો લાવ્યાની કરી હતી કબૂલાત નેમ કોટેડ યુરિયાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
