કમોસમી વરસાદ/ રાજકોટ:જસદણમાં પણ વહેલી સવારથી વરસાદ આટકોટ, કનેસરા, કોઠી,વીરનગરમાં વરસાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ તલ,બાજરો,જુવારને નુકશાનની ભીતિ

Uncategorized