Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 79,476 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 1,069 લોકોનાં મોત નીપજ્યાં છે. પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે, 64,73,545 છે, જેમાં 9,44,996 સક્રિય કેસ, 54,27,707 રિકવર કેસ, 1,00,842 મૃત્યુનો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ […]

Uncategorized

ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 79,476 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 1,069 લોકોનાં મોત નીપજ્યાં છે.

પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે, 64,73,545 છે, જેમાં 9,44,996 સક્રિય કેસ, 54,27,707 રિકવર કેસ, 1,00,842 મૃત્યુનો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ઓક્ટોબર 2 સુધીમાં કોરોના વાયરસનાં કુલ 7,78,50,403 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયુ હતુ, જેમાં શુક્રવારે 11,32,675 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે 25 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનાં સક્રિય કેસોમાં ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.