પ્રતિબંધિત સીરપ ઝડપાઈ/ જસદણના વિંછીયામાં પ્રતિબંધીત કોર્ડીન સિરીપ ઝડપાઈ દુર્ગેશ મેડીકલ સ્ટોરમાંથી પ્રતિબંધીત સિરીપ ઝડપાઇ રાજકોટ SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે રેડ કરી મેડિકલ સ્ટોરમાંથી 190 કોર્ડીન સીરપનો જથ્થો મળી આવ્યો દુર્ગેશ મેડીકલ સ્ટોરને તાત્કાલિક સીલ મારવામાં આવ્યું વરતેશ સાકરીયા નામના વ્યક્તિની કરાઈ ધરપકડ રૂ. 31,920 મુદ્દા માલ સાથે કરાઈ આરોપીની ધરપકડ

Breaking News