યુવકનું મોત/
મહીસાગર: તળાવમાં માછીમારી કરવા જતા યુવકનું મોત સંતરામપુરના કેનપુર ગામે બની ઘટના માછલી પકડવાની જાળમાં ફસાઈ જતા યુવક તળાવમાં ડૂબ્યો તળાવમાં ડૂબી જતા યુવકનું નીપજ્યું મોત ગામ લોકો દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો
