હાર્ટએટેકથી મોત/
સુરતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ યથાવત પાંડેસરાની 45 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી સારવાર માટે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ થયું મોત સુરતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનઓ યથાવત
