આત્મહત્યા/
રાજકોટમાં યુવતીનો આપઘાત ઋષિ વાટિકા સોસાયટીની ઘટના નિવૃત મામલતદારની પુત્રીનો આપઘાત જાહેર માર્ગ પર સળગીને કર્યો આપઘાત મોડી રાત્રે 3 વાગ્યા બાદ સળગીને કર્યો આપઘાત હેતલ ભોજાણી નામની યુવતીએ કર્યો આપઘાત BAMSનું ગ્રેજ્યુ. સર્ટિ. આવવામાં વિલંબ થતાં કર્યો આપઘાત છેલ્લા ઘણા સમયથી યુવતી હતી ડિપ્રેશનમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
