તલાટીની પરીક્ષા/
સુરતમાં પોલીસની માનવતા સામે આવી દિવ્યાંગ ઉમેદવારની વ્હારે આવી સુરત પોલીસ કામરેજથી સુરત તલાટીની પરીક્ષા માટે આવ્યો હતો યુવક દિવ્યાંગ યુવકને ASI દ્વારા ઊંચકી પરીક્ષા ખંડમાં લઇ જવાયો પરિક્ષાર્થીઓની મદદ માટે સુરત પોલીસ સદાયે તત્પર એક્સપેરિમેન્ટલ શાળામાં થયા પોલીસની માનવતાના દર્શન
