જીએસટી કૌભાંડીઓના રિમાન્ડ મંજૂર/ ભાવનગરઃ ચકચારી GST કૌભાંડ કેસ ઝડપાયેલા 5 આરોપીના રિમાન્ડ મંજૂર કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર પાલિતાણા, નીલમબાગ પો.સ્ટે.માં નોંધાયો ગુનો ગરીબ લોકોના આધારકાર્ડમાં નંબર અપડેટ કરતા ખોટા GST નંબર મેળવીને આચરતા કૌભાંડ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)